<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું એક્શન : કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી વિનીત સિંહને હટાવાયા : વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય : IAS અધિકારી નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નીમવામાં આવ્યા

(11:22 PM IST)