<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

નવી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમના વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : સીબીએસઈ (CBSE) ના ચેરમેન અને સેક્રેટરીની તાત્કાલિક અસરથી કરાઈ બદલી : ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સુવિધાની ખરીદી પ્રક્રિયાની તપાસ માટે વિશેષ સમિતિની રચના : ચેરમેન રાહુલ સિંઘ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તા પર પડી વહીવટી ગાજ

(6:11 PM IST)