<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અમદાવાદના બોપલમાં ભારે વરસાદથી સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાતે પાણીમાં ઉતરીને નિરીક્ષણ કરવા પહોંચ્યા : મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મેયર હિતેશભાઈ બારોટ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર જ સમીક્ષા બેઠક યોજી રાહત-બચાવ કામગીરી અને પાણીના નિકાલ માટે તાત્કાલિક સાધનો તથા માનવબળ ફાળવવા આપી કડક સૂચના (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર) : : જુઓ વિડિયો

(1:54 PM IST)