<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી સોમવારે જસદણની મુલાકાતે : પાટીદાર શૈક્ષણિક ભવન અને તાલુકા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં રહેશે ઉપસ્થિત : ખોડલધામના નરેશભાઈ પટેલ અને ઉમિયાધામ ઉંઝાના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે સખી સ્નેહ મિલન : સાંજે ૫ વાગ્યે આગમન બાદ ત્રિવેણી કાર્યક્રમ યોજાનાર હોવાનું જણાવતા દિનેશ બાંભણિયા (વિજય વસાણી, અકિલા)

(8:43 PM IST)