<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આદિવાસી વિસ્તારના ૭૨ કલાકના મેરેથોન પ્રવાસે જશે : ગરબાડા વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સ્થાનિકો સાથે સીધો સંવાદ કરશે : પ્રવાસના પ્રથમ દિવસે પક્ષના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી રાજકીય-સંગઠનાત્મક કામગીરી પર ભાર મુકાશે, જ્યારે બીજા દિવસે સ્થાનિક વહીવટી વ્યવસ્થા અને શાસન સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે

(8:58 PM IST)