<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ચીખલી માત્ર ૨ કલાકમાં ૮ ઇંચઃ વલસાડ જીલ્‍લામાં આભ ફાટયું: ૪ કલાકમાં ૭ ઇંચ, ગણદેવી અને ડાંગ ૫ ઇંચ તો ડોલવણ, વઘઈ, અને ખેરગામમાં ૪ ઇંચ ભારે વરસાદઃ સમગ્ર શહેર જળબંબાકાર દુકાનો, ઘરો અને બજારોમાં પાણી ફરી વળ્‍યા, ભારે નુકસાન વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાઓની શાળાઓમાં રજા જાહેરઃ મોટર સાયકલ ઉપર વીજ પોલ પડતા યુવકનું કરૂણ મોત

(1:20 PM IST)