તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
સી.જે.પી.ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું : નડ્ડાના નિવાસસ્થાને જવાના બદલે જંતર મંતર અથવા નજીકના તટસ્થ સ્થળે ચર્ચા કરવા શરત મૂકી : સી.જે.પી.એ સરકારને અર્થહીન ચર્ચાઓ બંધ કરી માંગણીઓ સ્વીકારવાની દાનત સ્પષ્ટ કરવા આહ્વાન કર્યું : જંતર મંતર પર હજારો આંદોલનકારીઓની હાજરી વચ્ચે સરકારના સત્તાવાર પ્રતિસાદની રાહ જોતા હોવાનો દાવો

(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
