<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ન કરવા અને શાંતિ જાળવવાની બાંહેધરી આપી CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ આજે દિલ્હીની SEM કોર્ટ સમક્ષ રજૂ કરી લેખિત ખાતરી : ન્યાયતંત્ર અને તેની તમામ સંસ્થાઓમાં પૂર્ણ આસ્થા વ્યક્ત કરતા નેતાઓએ જ્યાં સુધી સ્થળ ડિનોટિફાઇડ છે ત્યાં સુધી ત્યાં કોઈ આંદોલન ન કરવા અને કોઈપણ પ્રકારનો શાંતિભંગ ન કરવાની આપી સ્પષ્ટ બાંહેધરી

(8:28 PM IST)