તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
સવારે દક્ષિણ ગુજરાત તરફ વાદળાની જમાવટ : સવારે ૮ વાગ્યાની ઈનસેટ વેધર સેટેલાઈટની તસ્વીર મુજબ દક્ષિણ ગુજરાત તરફ વાદળાની જોરદાર જમાવટ થતી જોવા મળે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં હળવા વાદળા જોવા મળે છે. સુપર અલ નીનોને કારણે, ગરમ હવાને પરિણામે, વાદળાઓ વરસ્યા વિના ખેંચાઈ જતા હોવાની પણ એક ચર્ચા છે

(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
