<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દક્ષિણ ગુજરાત ઉપર મેઘ સુનામી: ઉમરગામમાં ૫૦ કલાકમાં ૫૦ ઇંચ વરસાદ ખાબકયો: આજે પણ ચાલુ : વાપી જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા :૨૧ જુલાઈ સવારે ૬ વાગ્યાથી આજે ૨૩ જુલાઈ સવારે ૮ વાગ્યા સુધી છેલ્લા ૫૦ કલાકમાં ઉમરગામ ૫૦ ઇંચ, કપરાડા ૪૮.૫ ઇંચ, નાનાપોઢા ૪૦ ઇંચ, પારડી ૩૧ ઇંચ, ઉમરપાડા ૩૦.૪ ઇંચ, ધરમપુર ૩૦ ઇંચ, વાપી ૨૬ ઇંચ, ખેરગામ ૨૫ ઇંચ અને વઘાઈ ૨૪ ઇંચ જેવો અતિ ભારે વરસાદ નોંધાયો છે.

(9:47 AM IST)