તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
રાજકોટમાં વાદળછાયું વાતાવરણ, ૩૩.૪ ડિગ્રી તાપમાન રાજકોટ શહેરમાં ગઈકાલે રાતે ૧ ઇંચ પાણી પડી ગયા બાદ આ લખાય છે બપોરે ૨-૩૦ વાગે તડકો નીકળ્યો છે. ભેજનું પ્રમાણ ૫૯ ટકા અને પવનની ગતિ ૧૮ કિ.મી. છે. બપોર બાદ મેઘરાજા ફરી પધારે તેવી સંભાવના છે.

(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
