<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

દિલ્હીમાં અટકાયત વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે પર આવ્યું મોટું દુઃખ : મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં તેના દાદી સાવિત્રીબાઈ શંકર દિપકેનું આજરોજ થયું દુઃખદ અવસાન : હિંગોલીના સંતુક પીંપરી ગામે લાંબી માંદગી બાદ અભિજીતના દાદીએ લીધા અંતિમ શ્વાસ : રાજકીય સંઘર્ષ અને અટકાયતના માહોલ વચ્ચે પરિવારમાં શોકનું મોજું

(2:42 PM IST)