તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
દિલ્હી એરપોર્ટ પરથી કોક્રોચ જનતા પાર્ટીના નેતાઓ અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા અટકાયતમાં : જંતર મંતર પર પ્રસ્તાવિત પ્રદર્શન પહેલાં કાર્યવાહી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાનાર દેખાવ અગાઉ દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી જ નેતાઓની અટકાયત : આ પહેલા યુટ્યુબર ધ્રુવ રાઠીની પણ અટકાયત કરાઈ

(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
