તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
કોંગ્રેસે X પોસ્ટમાં માહિતી આપી કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમની યુએસ મુલાકાત દરમિયાન ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં લિડિયા પોલગ્રીન સાથે વાતચીત કરશે, જે પછી એક ખુલ્લો પ્રશ્ન-જવાબ સત્ર યોજાશે.

(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
