<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી રાયબરેલીની મુલાકાતે આવશે : ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ મુજબ, બારાબંકીના હૈદરગઢ સ્ક્વેર ખાતે બપોરે 3:00 વાગ્યે કોંગ્રેસના કાર્યકરો તેમનું સ્વાગત કરશે

(12:53 AM IST)