<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હૈદરાબાદની મુલાકાતે: બીજી 'ભારત સમિટ'ના સમાપન સત્રને સંબોધિત કરશે. જવાહરલાલ નેહરુની જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલી આ સમિટમાં આશરે 70 દેશોના પ્રતિનિધિઓ અને મહેમાનો ભાગ લઈ રહ્યા છે.

(12:51 AM IST)