તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસ દ્વારા અટકાયત કરાઈ : ભાવનગરના વેપારીની સોશિયલ મીડિયા પર બદનક્ષી અને ધમકી આપવાના ગુનામાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગુનો નોંધાતા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે. ખંડણી અને ૩૦૭ સહિત ૧૦થી વધુ ગુના ધરાવતી કીર્તિ પટેલનું ૧૩ લાખ ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે.

(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
