<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ : સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવી : કલેક્ટર પી. બી. પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કેન્દ્ર ખાતે પ્રક્રિયા શરૂ થઈ સંભવિત પરિણામો પર સૌની નજર (મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર) : જુઓ વિડિયો

(9:24 AM IST)