<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા તમામ 12 ઝોનમાં ખતરનાક અને ગેરકાયદેસર ઇમારતો સામે કાર્યવાહી તેજ: 34 ઇમારતો તોડી પાડવામાં આવી, 17 મિલકતો સીલ કરવામાં આવી, 22 ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી અને ચારને તોડી પાડવાના આદેશ

(9:45 PM IST)