તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી અને ભાજપના ઉમેદવાર સોનલબેન ડેરને પરાજયનો સામનો કરવો પડ્યો છે જ્યારે કોંગ્રેસ પક્ષના શાંતિબેન ડેર વિજેતા બન્યા છે.

(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
