<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

આર્મેનીયાની સંસદમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘાતક મારામારી : અનેક સાંસદો ઈજાગ્રસ્ત થતા સ્પીકરે બેઠક સ્થગિત કરી સુરક્ષાકર્મીઓને બોલાવ્યા : ઉશ્કેરાટભર્યા અપશબ્દો અને શાબ્દિક બાકાજીકી બાદ મામલો લાફાબાજી અને પંચિંગ સુધી પહોંચતા સર્જાયો ભારે હંગામો : જુઓ વિડીયો

(10:09 PM IST)