<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

‘દુશ્મન સાથે ડીલ!’ : અમેરિકા અને વૈશ્વિક બજારમાં ડીઝલના ભાવ ઘટાડવાના બહાને ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી વાતચીત કરી લાખો ટન ડીઝલની આયાત કરવાનો મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રશિયા તાત્કાલિક ૩ લાખ ટન, નવેમ્બરમાં ૫ લાખ ટન અને ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય ૩૦ લાખ ટન સુધી ડીઝલનો પુરવઠો અમેરિકા મોકલશે. વિશ્વભરના દેશોને રશિયા પાસેથી ઇંધણ ખરીદવા સામે આંખ લાલ કરતા અને નાકાબંધીના પાઠ ભણાવતા અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે કાયદા અને નૈતિકતા કોરાણે મૂકી દીધા છે, જેના કારણે હવે "શું રશિયન ઓઇલ પરના તમામ પ્રતિબંધો અને જ્ઞાન માત્ર ભારત જેવા દેશો માટે જ છે?" તેવો તીખો સવાલ ઊભો થયો છે.

(12:45 AM IST)