<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ધ્રોલના સોયલ નજીક બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા મજોઠના દીપકભાઈ નંદાસણાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : ગત શુક્રવારે સર્જાયેલા અકસ્માત બાદ ધ્રોલ, રાજકોટ થઈ અમદાવાદ ખસેડાયેલા યુવકે ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો : મજોઠ ગામમાં અરેરાટી (સંજય ડાંગર, ધ્રોલ)

(4:12 PM IST)