<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 8 થી 10 સપ્ટેમ્બર સુધી શ્રીલંકાના સત્તાવાર પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન શ્રીલંકાના નેતૃત્વ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે

(12:55 AM IST)