<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કર્ણાટકના કલબુર્ગીના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામાં જોડાશે અને ત્યારબાદ જનસભાને સંબોધીને લોકો સાથે સંવાદ કરશે. રાજનાથ સિંહે આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો

(12:57 AM IST)