<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

દિલ્હીના ઉપરાજ્યપાલે પોલીસને મહિલાઓની સુરક્ષા માટે પિંક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપ્યો: આ ફોર્સ શાળાઓ, કોલેજો, મેટ્રો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.

(8:43 PM IST)