<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

સમગ્ર ભારતમાં GST રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવાનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ : ​બોગસ રજિસ્ટ્રેશન અને કરચોરી અટકાવવા દેશભરમાં બાયોમેટ્રિક ચકાસણી અમલી બનાવવા અંગે હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ (ન્યૂઝફર્સ્ટ)

(3:21 PM IST)