<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

દિલ્હીના રાજકારણમાં ગરમાવો : ૮ જુલાઈ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારો કરવા સજ્જ હોવાનું જણાવતા સૂત્રો : મંત્રીમંડળના જોરદાર પુનર્ગઠનની શક્યતા : પ્રસ્તાવિત ફેરબદલમાં હાલનાં ૧૫ થી ૨૦ મંત્રીઓની થઈ શકે છે બાદબાકી : મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, આસામ અને રાજસ્થાનના સાંસદોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાના સંકેત (ન્યૂઝફર્સ્ટ)

(12:03 AM IST)