તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
જામનગરની ઉંડ-૧ સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધ્રોલ ખાતે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના નિવાસસ્થાને ખેડૂતોનો મોરચો : ૭૭-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્યના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા પહોંચતા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડીયો

(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
