<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ધ્રોલમા ગેરકાયદે ખનીજ ખનન સામે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં અરજદાર સોંઢાભાઈ નાગજીભાઈ વરુએ જામનગર ખાણ-ખનીજ કચેરીએ અર્ધનગ્ન હાલતમાં પહોંચી નોંધાવ્યો અનોખો વિરોધ : વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા રોષે ભરાયેલા અરજદારે કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતો વિડીયો સામે આવ્યો (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડીયો

(5:48 PM IST)