<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ધોરાજી-જૂનાગઢ સ્ટેટ હાઈવે પર ભારે પવનના કારણે તોરણીયા પાટીયા પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર થંભી ગયો : ચોમાસાના પ્રારંભ પૂર્વે જ એકાએક ફૂંકાયેલા તેજ પવને સર્જી મુશ્કેલી : માર્ગની વચ્ચોવચ્ચ વૃક્ષ પડતા જૂનાગઢ તરફ જતા વાહનોની લાંબી કતારો લાગી (તસ્વીર - કિશોરભાઈ રાઠોડ, ધોરાજી)

(8:13 PM IST)