<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ગ્રામીણ ભારતમાં ડિજિટલ ક્રાંતિ : ચાર વર્ષમાં 4G કનેક્ટિવિટી વિહોણાં ગામડાઓની સંખ્યામાં લગભગ ૭૫ ટકાનો જંગી ઘટાડો નોંધાયો : ટેલિકોમ વિભાગના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૨ના ૪૫,૧૮૦ સામે ૨૦૨૬માં માત્ર ૧૧,૩૭૨ ગામો 4G વગરના બાકી : BSNL ના 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ૧૮,૨૯૧ સાઇટ્સ કાર્યરત : વધુ ૨૬,૦૦૦ નવા ટાવરો મંજૂર

(11:42 PM IST)