<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અમદાવાદના કોટ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી : ઢાળની પોળની ઉપલી શેરીમાં ઘટના બનતાં નજીક પાર્ક કરેલાં વાહનોને વ્યાપક નુકસાન : મધ્ય ઝોન એસ્ટેટની ટીમે સ્થળ પર પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો : ભયજનક બાકીનો ભાગ ઉતારી લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ (કેતન ખત્રી, અકિલા, અમદાવાદ)

(12:21 PM IST)