તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી હિલચાલ તેજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલુ વર્ષે ડિસેમ્બરમાં G20 સમિટ માટે યુએસએ જાય તેવી પ્રબળ સંભાવના : આગામી વર્ષે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા : બંને દેશોના મહાનુભાવોના પ્રવાસ અંગે સત્તાવાર વિગતોની પ્રતીક્ષા (ન્યૂઝફર્સ્ટ)

(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
