<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

માલદીવના માલે સ્થિત વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટના સીપ્લેન બેઝ પર સર્જાઈ હોનારત : ટ્રાન્સ માલદિવિયન એરવેઝનું 'ટ્વિન ઓટર' પ્લેન અકસ્માતગ્રસ્ત : દુર્ઘટનાના પગલે એરપોર્ટ તંત્રમાં દોડધામ : જાનહાની ટળી : ઘટનાસ્થળે ઈમરજન્સી સેવાઓ સક્રિય કરી અકસ્માતના કારણો જાણવા તપાસના આદેશ આપાયા (ન્યૂઝફર્સ્ટ) : જુઓ વિડીયો

(6:43 PM IST)