<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ધ્રોલના GJ-5 ઢોંસા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઈ તોગડિયાની આગેવાનો સાથે ખાસ બેઠક : સામાજિક મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી સ્થાનિક કાર્યકરોને આગામી કાર્યક્રમો અંગે અપાયું માર્ગદર્શન (સંજય ડાંગર, ધ્રોલ)

(5:07 PM IST)