<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ધ્રોલ CHC ખાતે ડો. મેઘા ગર્ગ અને તેમની ટીમ દ્વારા ફલ્લા ગામના ૨૫ વર્ષીય હંસાબેન પરમારનું સફળ સિઝેરિયન ઓપરેશન સંપન્ન : ડિલિવરીનો અસહ્ય દુખાવો ઉપડતા ગંભીર સ્થિતિમાં ખસેડાયેલા હંસાબેન દિનેશભાઈ પરમારના ઓપરેશન બાદ માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ ( સંજય ડાંગર, ધ્રોલ)

(4:04 PM IST)