<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

દુબઈ : શારજાહમાં કમકમાટીભર્યા હત્‍યાકાંડ : કર્ણાટક ઉડ્ડપીના એલ્‍વિન પ્રકાશની ક્રૂર હત્‍યા કરી લાશના ૯ ટુકડા કરી નાખ્‍યા : ઓમાન જતા રસ્‍તે ઉભેલી કારમાંથી લાશના ટુકડા મળી આવ્‍યા : ૨ બેગમાં ભર્યા હતા : ઘટના બાદ પત્‍નિ અને પુત્ર રહસ્‍યમય રીતે ગુમ થયા : શારજાહ પોલીસ દ્વારા તપાસ ચાલુ

(11:53 AM IST)