તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ચોમાસામાં ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાના તમામ ધોધ, નદી અને જળાશયોમાં પ્રવાસીઓના પ્રવેશ પર કલેકટર નરેશભાઈ પરમાર દ્વારા કડક પ્રતિબંધ : ડૂબી જવાની દુર્ઘટનાઓ અટકાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ ૨૨ જુલાઈ ૨૦૨૬ સુધી જાહેરનામું અમલી : નિયમોનો ભંગ કરનાર સામે કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે

(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
