<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

પાણીની આવક વધતા મચ્‍છુ-૨ ડેમના ૧૦ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની સતત આવક, નદીમાં ૬૩૫૯૦ કયુસેક પાણી છોડાયું: મોરબી અને માળિયાના ૩૨ ગામોને સાવચેત કરાયા

(3:32 PM IST)