<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

દ્વારકાના રૂપેણ બંદર પાસેથી ૬૧.૫૦ લાખનો ચરસનો જથ્થો ઝડપાયો દ્વારકા પોલીસે માદક પર્દાથ ઝડપી લઇ અજાણ્યા શખ્સોની શોધખોળ હાથધરીઃ પોલીસ તપાસનો ધમધમાટ (કોશલ સવજાણી દ્વારા ખંભાળીયા)

(12:15 PM IST)