News of Wednesday, 13th May 2026
દ્વારકાના સલાયાનું 'હાજી અલી' જહાજ ઓમાન નજીક મધદરિયે ડ્રોન હુમલાનો શિકાર બન્યું : માલવાહક જહાજમાં વિસ્ફોટ સાથે ફાટી નીકળી ભીષણ આગમાં : મધદરિયે ડ્રોન હુમલાથી સર્જાઈ મોટી દુર્ઘટનામાં : ઓમાન કોસ્ટગાર્ડે જીવના જોખમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ૧૪ ખલાસીઓને ઉગારી લીધા

(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
