<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ભચાઉ નજીક મોડી રાત્રે ર.૮ની તીવ્રતાનો ભૂકંપ કચ્‍છની ધરતી વધૂ એક વખત ધ્રુજી ઉઠી છે. ભચાઉ નજીક મોડી રાત્રે ર.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો છેઃ કેન્‍દ્રબિંદુ ભચાઉથી ૮ કિ.મી. દૂર ઉત્તર-ઉત્તર પૂર્વમાં નોંધાયું હતું, ભૂકંપની ઉંડાઇ ર૦.૧ કિ.મી. નોંધાયાનું જાહેર થયું છે.

(1:38 PM IST)