તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
દાંતા તાલુકામાં ચૂંટણી અદાવતની ચરમસીમા પાતળીયા દૂધ મંડળી પશુપાલકોનું દૂધ નહીં સ્વીકારે પશુપાલકોનું દૂધ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, "અમને વોટ નથી આપ્યા" તેમ કહીને દૂધ લેવાની ના પાડી, ભાજપને 60% થી વધુ મત મળ્યા હોવા છતાં રખાયો દ્વેષ, સરપંચ અને સભ્યો પ્રત્યે દ્વેષ રખાયાનો આક્ષેપ, કોસા અને રાજીપુરા ગામના લોકો અચાનક મુશ્કેલીમાં , પશુપાલકો દૂધના કેન ભરીને રાત્રે જ પોલીસ મથકે પહોંચ્યા, પશુપાલકોની તંત્ર પાસે તાત્કાલિક દૂધ લેવાની માંગ

(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
