<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ધ્રોલ-વાગુદળ રોડ પર આવેલા દેવ ટાયર કારખાનામાં બોઇલરમાં લાકડા નાખતી વખતે વીજશોક લાગતા લાલપુરના આધેડનું કરૂણ મોત : ઇલેક્ટ્રિક ફુકણી અડી જતાં ચંદુભાઈ સીગરખીયા ગંભીર રીતે દાઝ્યા : હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા બાદ પુત્રની જાણના આધારે ધ્રોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજાએ તપાસ હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(4:56 PM IST)