<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ઉદ્યોગભવન ગાંધીનગરના લાયસન્સીંગ બોર્ડ દ્વારા ૧૩ થી ૧૬ મે દરમિયાન લેવાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર : વેબસાઈટ પર પરિણામ અપલોડ કરાયું : ઉમેદવારો CEICED પોર્ટલ પર લોગઈન કરી ૧ ઓગસ્ટ ૨૦૨૬થી માર્કશીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે

(7:44 PM IST)