<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વીજ તંત્રે ૪૯૦ કનેકશન ચેક કર્યા ૪૭માં ડાયરેકટ વીજચોરી ઝડપાઇ : ૧૦ લાખના બીલો પીજીવીસીએલ દ્વારા ગઇકાલે રાજકોટ સીટી ડીવીઝન-૨ના માધાપર, બેડીનાકા, રૈયા રોડ, પ્રધ્‍યુમન નગર તથા ડીવીઝન ક્ષેત્રોમાં ૨૨ ટીમો દ્વારા વીજચોરી સામે ચેકીંગ હાથ ધરાયુ હતું. ૨૨ ટીમો દ્વારા કુલ ૪૯૦ કનેકશન ચેક કરાતા, ૪૭ કનેકશનમાં ડાયરેકટ વીજચોરી નીકળી પડી હતીઃ તમામને મળીને તંત્ર દ્વારા કુલ ૧૦ લાખના બીલો ફટકારાયા : કનેકશન કટ

(3:48 PM IST)