તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
એલિસબ્રિજનાં ધારાસભ્ય અમિતભાઈ શાહે ઉનાળાના તાપમાં દીવંગત સ્વજનોની સ્મૃતિમાં વાસણા ડેમ ખાતે રોપાયેલા ૧૦૦ વડ, ૧૦૦ લીમડા અને ૧૦૦ પીપળાની સતત માવજત સાથે રૂબરૂ મુલાકાત લીધી : કોરોના કાળથી ૨૦૨૪ સુધીમાં વાવેલા ૭૨૦૦૦ અને ગત વર્ષના ૫૫૦૦૦ વૃક્ષોના ઉછેરથી વાસણા ડેમમાં સર્જાયું નંદનવન : અમદાવાદમાં પર્યાવરણ પ્રેમીઓને પક્ષીઓના કલરવ વચ્ચે વનરાજી નિહાળવા ધારાસભ્યનું નિમંત્રણ

(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
