હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
આસામના ગુવાહાટીમાં ગરમીથી કાચબાઓ પણ બેહાલ થઈ ગયા હતા. જોરપુખુરી તળાવ ખાતે આ કાચબાઓએ જાણે ગરમીથી બચવા રાહત મેળવવા છાંયડામાં જવા એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ કૂચ કરી હતી.

(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
