<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

કુદરતની રમત આગળ શ્રીમંતોની અમીરી પણ લાચાર : વાપીના વિખ્યાત અવધ બંગલોઝમાં વહેતા પાણીમાં મર્સિડીઝ તણાતી જોવા મળી : પ્રકૃતિના કોપ સામે કાર કે કરોડપતિનો કાઇં હિસાબ નથી હોતો : જુઓ વિડીયો

(9:20 PM IST)